અમેરિકાની ચૂંટણી 2020 : ગુજરાતીઓએ કયા આધારે મતદાન કર્યું?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે અને નાગરિકો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનના ભાવી ફેંસલો કરી રહ્યા છે.
અમેરિકામાં મોટા પ્રમાણમાં સમૃદ્ધ ગુજરાતી સમુદાય રહે છે અને તેમણે પણ આ મતદાનમાં ભાગ લીધો.
જોકે, આ ગુજરાતી સમુદાયે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? જુઓ આ વીડિયોમાં.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો