નરેશ કનોડિયા વિશે તેમનાં અભિનેત્રીઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, નરેશ કનોડિયા વિશે તેમનાં અભિનેત્રીઓએ શું કહ્યું?

નરેશ કનોડિયાએ તેમની ફિલ્મી કારકિર્દીમાં અનેક હિરોઇનો સાથે કામ કર્યું હતું.

સ્નેહલતા, જયશ્રી પરીખ, સ્નેહા, રોમા માણેક, અરુણા ઈરાની, રીટા ભાદુરી, પિન્કી પરીખ, મીનાક્ષી સહિત અનેક નામો લઈ શકાય.

સૌથી વધુ નરેશ કનોડિયા અને અભિનેત્રી સ્નેહલતાની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. બંનેનાં ગીતો અને ડાન્સ આજે પણ લોકોને યાદ છે.

તાજેતરમાં મરણ પામેલા ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશ કનોડિયા સાથે કામ કરનાર અભિનેત્રીઓ પ્રમાણે તેમના સ્વભાવ અંગે કેટલીક જાણીતી-અજાણી વાતો જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો