એ આશ્રમ જ્યાં સરદારની આંગળી પકડીને સ્વરાજ માટે લડતા પરિવારોને આશ્રય મળ્યો
સરદાર પટેલની આંગળી પકડીને સ્વરાજની લડતમાં કૂદી પડેલા લોકો બારડોલીના આશ્રમની યાદો આજે પણ વાગોડે છે.
સ્વરાજની આશા લઈને આવેલા લોકો પોતાના ઘરપરિવારને છોડીને સ્વતંત્રના સંઘર્ષમાં સામેલ થયા હતા, પરંતુ તેમને આશ્રય આપવાની ચિંતા સરદાર પટેલને હતી.
સત્યાગ્રહીઓ ઘરબાર, સંપત્તિ બધું છોડીને આવેલા એટલે તેમને આશ્રય મળી રહે તેના માટે બારડોલીમાં 'સ્વરાજ આશ્રમ' તૈયાર કરવામાં આવ્યો હતો.
આશ્રમની સ્થાપનાનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. જુઓ વીડિયો અહેવાલ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો