સુરતનાં મહિલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગીત ગાઈને સવાલો પૂછ્યા

સુરતનાં એક મહિલા સિંગરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ગીત લખીને અને ગાઈને કેટલાક પ્રશ્નો મૂક્યા છે.

આ મહિલાએ ગીતમાં વર્તમાન સમયમાં દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારની વાતનો ઉલ્લેખ કર્યો છે.

તેઓ ગીતના માધ્યમથી કહે છે કે ક્યાં સુધી દેશમાં દીકરીઓની લાજ લૂંટાતી રહેશે. જુઓ અહેવાલ વીડિયોમાં.

વીડિયો - ધર્મેશ અમીન, એડિટ - ઉત્સવ ગજ્જર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો