સી-પ્લેન સર્વિસ : અમદાવાદ-કેવડિયા વચ્ચેની સર્વિસની આ છે ખાસ વાતો?
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધીની સી-પ્લેન સેવાની શરૂઆત થવા જઈ રહી છે.
આગામી 31 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવાના છે.
આ વીડિયોમાં સમજો કે સી-પ્લેન સેવા શું છે અને તે કેટલી મોંઘી હશે?


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો