કોરોના વાઇરસ વૅક્સિન: વૃદ્ધો માટે રસીની આશા ધૂંધળી કેમ છે?

વીડિયો કૅપ્શન, વૃદ્ધો માટે કોરોના વાઇરસની રસીની આશા ધૂંધળી કેમ છે?

કોરોના વાઇરસ મહામારી સામે આખી દુનિયા લડી રહી છે અને રસી માટે મથામણ કરી રહી છે.

જોકે હજુ સુધી આપણને કોરોના વાઇરસ સામેની રસી મળી નથી.

કોરોના વાઇરસની રસી માટે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંશોધન અને ટ્રાયલ ચાલી રહ્યાં છે.

ત્યારે સવાલ એ પણ થાય કે કોરોના વાઇરસની રસ આવશે તો સૌથી પહેલાં કોને મળશે.

બીજું કે કોરોના વાઇરસથી બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ ખતરો રહે છે.

પણ રસીને લઈને વૃદ્ધો માટે ચિંતા કેમ પ્રવર્તી રહી છે, જાણો આ વીડિયોમાં.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો