અમેરિકાની ચૂંટણી : અમેરિકા વિશ્વનું 'સુપર પાવર' કેવી રીતે બન્યું?
યુનાઇડેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા, જેની પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે, વિશ્વનું સૌથી મજબૂત ચલણ અને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર અને એટલે જ તે વિશ્વનું સુપર પાવર કહેવાય છે.
વિશ્વનો એવો દેશ જેના હિતને આધારે આંતરરાષ્ટ્રીય હિત નક્કી થાય છે.
શું તમે જાણો છો કે અમેરિકા પણ એક સમયે ભારત જેવો જ ગુલામ, ગરીબ અને દુર્બળ દેશ હતો.
તો આખરે એવું શું થઈ ગયું કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બની ગયો.
એવું શું થયું કે ક્યારેક ત્રીજા ભાગના વિશ્વ પર રાજ કરી રહેલું ધ ગ્રેટ બ્રિટન પાછળ રહી ગયું અને અમેરિકા વિશ્વની મહાસત્તા બની ગયું?
આવા જ કેટલાક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આ વીડિયોમાં.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો