ભાવનગરમાં રોડ પર પૈસા ઉઘરાવીને ગાયોની સેવા કરતાં નયનાકુંવર

ભાવનગરમાં રહેતા 25 વર્ષીય દિલીપભાઈ ઉર્ફે નયનાકુંવર કિષ્નકુંવર.

બક્ષીસ મેળવીને ભેગા થતા પૈસા તેઓ ગૌશાળા પાછળ ખર્ચે છે. તેમની ગૌશાળામાં 100 જેટલી ગાય છે.

ગૌશાળામાં બીમાર, અપંગ અને ઈજાગ્રસ્ત ગાયોને રાખવામાં આવે છે અને તેમની સારસંભાળ રાખવામાં આવે છે.

તેઓ વહેલી સવારે ઊઠીને હાઈવે પર પહોંચી જાય છે અને લોકો પાસે પૈસા ઉઘરાવે છે, તેમાંથી જે પૈસા આવે એ ગાયો પાછળ ખર્ચ કરે છે.

એક સમયે તેમણે બીમાર ગાયને જોઈને અને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને પછી તેઓએ ગાયની સૈવા કરવાનું નક્કી કર્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો