હિંગ આપણા રસોડામાં કેવી રીતે પહોંચી?

વીડિયો કૅપ્શન, હિંગ આપણા રસોડામાં કેવી રીતે પહોંચી?

તેજ ગંધ અને નાની કાકરી જેવી દેખાતી હિંગની થોડી માત્રા પણ ભોજનનો સ્વાદ બદલી નાખે છે. ભારતમાં રસોઈઘરોમાં સ્થાન પામતો આ એક જરૂરી મસાલો છે.

હિંગનો ઉપયોગ આખા ભારતમાં મોટા પાયે થાય છે. જોકે ઘણા લોકોને હિંગની ગંધ પસંદ નથી હોતી, પણ તેને પાચકના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.

કાઉન્સિંગ ફૉર સાયન્ટિફિટ ઍન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર)નું કહેવું છે કે પહેલી વાર ભારતમાં હિંગની ખેતી શરૂ થઈ રહી છે.

હિમાલચના લાહોલ સ્પીતિ ક્ષેત્રમાં હિંગની ખેતી શરૂ કરાઈ છે. સીએસઆઈઆરના ડાયરેક્ટર શેખર માંદેનો દાવો છે કે ભારતમાં પહેલી વાર હિંગની ખેતી કરાઈ રહી છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો