એ ગુજરાતી ખેડૂતો જે મધઉત્પાદન કરીને લાખો રૂપિયા કમાય છે

બનાસકાંઠાના શિક્ષિત યુવાનો હવે ખેતી તરફ વળી રહ્યા છે.

ડિસામાં રહેતા ખેડૂતો હવે મધની ખેતી કરીને લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે.

બનાસકાંઠાની જીવનદોરી સમાન બનાસ ડૅરીએ આ લોકોનું જીવન સુધારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ ભૂમિકાના ભાગરૂપે જ અહીંના ખેડૂતોને મધની ખેતી કરવા માટે માર્ગદર્શન અને પ્રોસ્તાહન આપવામાં આવે છે.

જુઓ આ વીડિયો રિપોર્ટ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો