અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડનની હાર-જીતમાં ભારતીય મતદારો શું ભૂમિકા ભજવી શકે છે?
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.
અમેરિકાનાં ચાર એવાં રાજ્યો છે જ્યાં સૌથી વધુ વિદેશી મૂળના અને ખાસ કરીને ભારત મૂળના નાગરિકો વસે છે, જેમને ઇમિગ્રન્ટ સ્ટેટ્સ કહે છે.
અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયૉર્ક અને ટેક્સાસમાં મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ વસે છે.
આ રાજ્યોના મળીને 10 ટકા મતદાતાઓ અમેરિકાની ચૂંટણીને કેવી રીતે પ્રભાવિત કરે છે, સમજો આ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો