અઝરબૈજાન અને આર્મેનિયા યુદ્ધ : અઝરબૈજાનમાં કેવી સર્જાઈ છે તબાહી?

વીડિયો કૅપ્શન, અઝરબૈજાન અને આર્મેનિયા યુદ્ધ : અઝરબૈજાનમાં કેવી સર્જાઈ છે તબાહી?

અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતીનો 24 કલાકમાં જ ભંગ થયો છે.

અઝરબૈજાન અને આર્મેનિયાના વિદેશમંત્રીઓ મોસ્કોમાં મળ્યા હતા અને બંને વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા થઈ હતી પરંતુ આ ઘોષણા બાદ પણ લડાઈ ચાલુ જ છે.

બકુના કહેવાતા બાકી રહેલા અવશેષોમાં બૅલેસ્ટિક મિસાઇલ જોઈ શકાય છે. તેઓ આર્મેનિયન્સ પર યુદ્ધના ગુનાનો આરોપ મૂકી રહ્યા છે.

અઝરબૈજાનમાં મૃત્યુઆંક વધી રહ્યો છે તેમ તેમના પર પણ સામેની બાજુએ નાગરિકો પર હુમલાનો આરોપ મુકાઈ રહ્યો છે.

બીબીસી સંવાદદાતા ઓર્લા ગ્યૂરીનનો અહેવાલ.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો