શાળાઓ ખૂલે ત્યારે બાળકોને મોકલતાં પહેલાં વાલીઓએ શું ધ્યાન રાખવું?

વીડિયો કૅપ્શન, શાળાઓ ખૂલે ત્યારે બાળકોને મોકલતા પહેલાં વાલીઓએ શું ધ્યાન રાખવું?

બાળકોને સ્કૂલે મોકલતા પહેલા વાલીઓએ લેખિત મંજૂરી આપવી પડશે, નવી ગાઇડલાઇન્સ પ્રમાણે સ્કૂલો હવે પહેલા જેવી નહીં રહે.

15 ઓક્ટોબરથી દેશભરમાં સ્કૂલો ખોલવાને લઈને શિક્ષા મંત્રાલયે નિર્દેશ જારી કરી દીધા છે. જે અંતર્ગત સ્કૂલ્સ અલગથી SOP જાહેર કરવામાં આવી છે.

આ વીડિયોમાં સમજીએ કે કોરોના પહેલા અને પછી શિક્ષણ વ્યવસ્થા કેટલી બદલાશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો