એક સમયના પૈસાદાર દેશની હાલત કોરોનાએ કેવી કરી નાખી?

વીડિયો કૅપ્શન, માર્ચથી લઈને હાલ સુધીમાં વેનેઝુએલામાં 200 જેટલા સ્વાસ્થ્ય કામદારો મૃત્યુ પામ્યાં છે.

કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી વિશ્વભરમાં 10 લાખ લોકો કરતાં વધુનાં મોત થઈ ગયાં છે.

માર્ચથી લઈને હાલ સુધીમાં વેનેઝુએલામાં 200 જેટલા સ્વાસ્થ્ય કામદારો મૃત્યુ પામ્યાં છે.

એટલું જ નહી તેમના સાથીઓનો આરોપ છે કે તેમને ટાંચાં સાધનો કે સુરક્ષા સાથે કામ કરવું પડે છે.

તેઓ ફરિયાદ કરે છે તેમની ધરપકડ થઈ જાય છે અને જબરજસ્તી કામ કરવું પડે છે.

જોઈએ બીબીસીના વ્લાદિમિર હર્નાડેઝના અહેવાલ.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો