કોરોના વાઇરસ: સિંગાપોરની એ ટ્રેસિંગ ડિવાઇસ જે સ્માર્ટફોન વિનાના વૃદ્ધ લોકોનો જીવ બચાવે છે

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ: સિંગાપોરની એ ટ્રેસિંગ ડિવાઇસ જે સ્માર્ટફોન વિનાના વૃદ્ધ લોકોનો જીવ બચાવે છે

સિંગાપુરમાં 10 હજાર કરતા વધુ કોવિડ 19ના ટ્રેસિંગ ડિવાઇસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે વૃદ્ધ લોકોને કોરોનાથી બચાવવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે.

આનાથી એ જાણી શકાય કે વ્યક્તિએ કયાં કયાં પ્રવાસ કર્યો છે તેમજ કોના કોના સંપર્કમાં આવી હતી.

ખાસ વાત એ છે કે આ ડિવાઇસ એવા લોકોની મદદ કરે છે જેમની પાસે સ્માર્ટફોન નથી.

વીડિયોમાં જુઓ કે આ ડિવાઇસ કેવી રીતે લોકોની મદદ કરી રહી છે?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો