મોદી સરકાર ફરીથી લૉકડાઉન કરવા જઈ રહી છે? - ફૅક્ટ ચેક
દેશભરમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરતો જાય છે અને દરરોજ લગભગ 90 હજારથી વધારે દેશમાં કોરોનાના કેસ આવી રહ્યા છે.
આ સમયે ફરી સોશિયલ મીડિયા પર એક મૅસેજ વાઇરસ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં 25 સપ્ટેમ્બરથી ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવશે.
મૅસેજમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ફરી દેશમાં 46 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે.
દેશમાં કોરોના જે ઝડપે ફેલાઇ રહ્યો છે તેને રોકવા ખરેખર સરકાર ફરી લૉકડાઉન લાગુ કરવા જઈ રહી છે? બીબીસી ગુજરાતીના ફૅક્ટ ચેકમાં આજે આપણે આ દાવાની ખરાઈ કરીશું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો