કોરોનાની રસી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, સંસદસત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસી વિશે શું બોલ્યા?

સોમવારથી સંસદનું લોકસભાસત્ર શરૂ થયું છે.

કોરોના વાઇરસ મહામારીને કારણે આ વખતે ચોમાસુ સત્ર મોડું શરૂ થયું છે.

કોરોનાને ધ્યાને લેતાં સંસદમાં વિવિધ વ્યસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

બેસવાથી લઈને પ્રવેશ સુધીમાં ઘણા ફેરફારો કરાયા છે.

સંસદના સત્રની શરૂઆત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. જુઓ તેમણે શું કહ્યું?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો