સૌથી ખતરનાક રસ્તાઓ પર બસ ચલાવતાં મહિલાની કહાણી
હિમાચલ પ્રદેશ પહાડોની વચ્ચેની સુંદરતા માટે જાણીતું છે.
તે સિવાય હિમાચલ દુનિયાના સૌથી ખતરનાક રસ્તા માટે પણ જાણીતું છે.
આ વચ્ચે સીમા ઠાકુર નામનાં એક મહિલા કમાલ કરી રહ્યાં છે.
આ પહાડોમાં પુરુષોના બસ ચલાવવાના વર્ચસ્વ વચ્ચે તેમણે પોતાની અલગ જગ્યા અને ઓળખાણ બનાવી છે.
હિમાચલ માર્ગપરિવહન નિગમના 8,813 કર્મચારીઓમાં સીમા એકલાં મહિલા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો