એ દેશ જ્યાં ઓનલાઇન શિક્ષણ માટે સરકાર ઘરેઘરે આપશે કૉમ્પ્યુટર

વીડિયો કૅપ્શન, આ દેશ વિદ્યાર્થીઓને ભણવા માટે ઘરેઘરે લૅપટૉપ આપશે

સિંગાપોરમાં આવતા વર્ષ સુધીમાં સરકાર સેકન્ડરી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને સબસિડી વાળા કૉમ્પ્યૂટર આપવાની યોજના બનાવી રહી છે.

ડિજીટલ સાક્ષરતા વધારવાની આ યોજના મૂળ તો 2028માં હાથ ધરાવાની હતી પરંતુ કોવિડ 19 મહામારીને કારણે હોમ-સ્કૂલિંગ લાગુ થયું ત્યારે જાણવા મળ્યું કે નિમ્ન આવક વાળા પરિવારોમાં વિદ્યાર્થીઓ આ સુવિધાથી વંચિત છે.

ત્યાર બાદ આ યોજના પર તાત્કાલિક અમલ કરવાનું નક્કી કરાયું. સિંગાપોરથી બીબીસી સંવાદદાતા સારાહ ટૉમ્સનો આ અહેવાલ.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો