ગણેશચતુર્થી : કોરોનાકાળમાં ગણપતિ બન્યા સૅનિટાઇઝરવાળા

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : દુંદાળા ગણપતિ બન્યા સૅનિટાઇઝરવાળા

કોરોના વાઇરસને પરિણામે સાંસ્કૃતિક ઉત્સવો અને ધાર્મિક પરંપરાઓ પર પ્રતિબંધો તથા મર્યાદાઓ લાદવામાં આવી છે.

મુંબઈનો પ્રખ્યાત લાલ બાગ ચા રાજા ગણપતિ મહોત્સવ મોકૂફ રહ્યો છે તો ગુજરાત સહિત અનેક રાજ્યોની સરકારે તમામ ઉત્સવ અને મેળાઓ પર રોક લગાવેલી છે.

આ સમયે પરંપરાગત રીતે ગણપતિની મૂર્તિ બનાવનાર મુંબઈના એક કલાકારે સૅનિટાઇઝરવાળી મૂર્તિ બનાવી છે. આ મૂર્તિમાં ગણપતિના શસ્ત્રમાંથી સૅનિટાઇઝર બહાર આવે છે.

જુઓ વીડિયો અહેવાલ.

ગ્રાફિક્સ
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો