લગ્ન માટે લઘુતમ ઉંમર 18થી 21 વર્ષ કરવા પર યુવતીઓ શું વિચારે છે?
સ્વતંત્રતાદિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર છોકરીઓ માટે લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 કરવા અંગે વિચારી રહી છે.
અત્યાર સુધી ભારતમાં લગ્ન માટે છોકરીઓની લઘુતમ આયુ 18 વર્ષ હતી અને છોકરાઓની લઘુતમ ઉંમર 21 વર્ષ હતી.
તો છોકરીઓ લગ્નની ઉંમરને 18થી વધારીને 21 વર્ષ કરવા વિશે શું માને છે, બીબીસીએ આ પ્રશ્ન દેશના અલગ-અલગ શહેરોમાં રહેતાં યુવતીઓને પૂછ્યો.
વીડિયો : દિવ્યા આર્યા, બીબીસી સંવાદદાતા



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો