કોરોનાની મહામારી વચ્ચે દીકરી સાથે ફરજ બજાવનાર મહિલા કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કેમ કરાયાં?

વીડિયો કૅપ્શન, કોરોના વૉરિયર મહિલા કૉન્સ્ટેબલ સસ્પેન્ડ કેમ કરાયાં?

દીકરી સાથે ફરજ બનજાવનારા ભૂજ પોલીસનાં કૉન્સ્ટેબલ અલ્કાબહેનની કોરોના વૉરિયર તરકી મીડિયા ભારે ચર્ચા થઈ હતી.

તેઓ તેમની નાની દીકરીને સાથે રાખીને ફરજ બજાવતાં હતાં એ બદલ લોકોએ તેમને બિરદાવ્યાં હતાં. જોકે, હાલમાં તેમને સસ્પેન્ડ કરી દેવાયાં છે.

ભુજના એસ.પી. સૌરભ સિંહના જણાવ્યા અનુસાર તેમના વિરુદ્ધ ગેરવર્તનની ફરિયાદ આવી હતી, જે બાદ તેમને સસ્પેન્ડ કરી દેવાયાં છે.

જુઓ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો