ઑનલાઇન ઍજ્યુકેશન : ગુજરાતનું એ ગામ જ્યાં ભણતર માટે ઝાડ પર ચઢે છે વિદ્યાર્થીઓ
કોરોના વાઇરસની મહામારીમાં ઑનલાઇન ઍજ્યુકેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ઍજ્યુકેશનની હાલત મોબાઇલ નેટવર્ક પર આધાર રાખે છે.
ડાંગના સુબીર વિસ્તારમાં એવા ગામો છે જ્યાં વિદ્યાર્થીઓ બે-પાંચ કિલોમિટર ચાલીને ડુંગર પર કે ઝાડ પર મોબાઇલ લઈને પહોંચે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
જુઓ ડાંગના અંતરિયાળ ગામનો આ ખાસ અહેવાલ.