અમદાવાદ આગ : હૉસ્પિટલમાં ફાયર સેફટીની કેવી સુવિધા હોવી જોઈએ?

વીડિયો કૅપ્શન, અમદાવાદ આગ : હૉસ્પિટલમાં ફાયર સેફટીની કેવી સુવિધા હોવી જોઈએ?

અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં કોરોના વાઇરસના આઠ દરદીઓનાં મૃત્યુ થયાં છે.

હાલ હૉસ્પિટલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને એફએસએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે.

ત્યારે એ સવાલ થવો સહજ છે કે હૉસ્પિટલમાં આખરે ફાયર-સેફટીની કેવી વ્યવસ્થા હોવી જોઈએ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સુરતના ફાયર ઑફિસર બી. એચ. મખીજાનીએ આ અંગે માહિતી આપી છે.