કાશ્મીર : 370 હઠાવાયાના એક વર્ષ બાદ કેવી સ્થિતિ છે?

વીડિયો કૅપ્શન, કાશ્મીર : 370 હઠાવાયાના એક વર્ષ બાદ કેવી સ્થિતિ છે?

એક વર્ષ પહેલાં કેન્દ્રની મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી ભારતીય બંધારણની કલમ 370ને હઠાવી દીધી હતી.

આ સાથે જ જમ્મુ અને કાશ્મીરનો રાજ્ય તરીકે દરજ્જો પણ આંચકી લેવાયો હતો અને તેને બે અલગઅલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેચી દેવાયું હતું.

આ ઘટનાના સામાજિક અને રાજકીય પ્રતિઘાતો પડ્યા હતા. જોકે, એક વર્ષ બાદ અહીં સ્થિત કેટલી બદલાઈ છે?

જુઓ, બીબીસીનો આ વીડિયો રિપોર્ટ

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો