સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે રહેતા લોકોની સાથે ખરેખર શું થયું?

વીડિયો કૅપ્શન, સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે રહેતા લોકોની સાથે ખરેખર શું થયું?

31 ઑક્ટોબર, 2018ના રોજ સરદાર પટેલની 143મી જયંતિ નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાયેલી તેમની 182 મીટર ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરાયું હતું.

નોંધનીય છે કે આ સ્થળે સ્ટેચ્યૂના નિર્માણ અંગેનો નિર્ણય લેવાયો ત્યારથી જ આદિવાસીઓની જમીનનું સંપાદન અને વળતર જેવા અનેક મુદ્દા ઊઠ્યા.

સ્થાનિક આદિવાસીઓ તેમજ આદિવાસી અને માનવાધિકાર સંગઠનો દ્વારા અવારનવાર સરકારના આ નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો હતો. જે હજુ પણ ચાલુ છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો