ગુજરાત : કોરોના સામે જંગે ચડ્યું આ ગામનું 'યુવા મૉડલ'

વીડિયો કૅપ્શન, ગુજરાત : કોરોના સામે જંગે ચડ્યું આ ગામનું 'યુવા મૉડલ'

પાલનપુરથી દસ કિલોમીટરના અંતરે આવેલા કાણોદર ગામમાં યુવાનો ગામને કોરોના વાઇરસથી બચાવવા આગળ આવ્યા છે.

અહીંના 300 યુવાનોએ સંગઠિત બનીને ગામને બચાવવા મોરચો માંડ્યો છે.

આ યુવાનો દ્વારા રોજ ચારસો જેટલા લોકોને ચકાસવામાં આવે છે.

ગામમાં કોરોના વાઇરસનો પહેલો કેસ નોંધાયો ત્યારથી જ સાવચેતીનાં પગલાં ભરવાનું નક્કી કરાયું હતું.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો