જ્યારે 90 વર્ષના પિતાએ તેમની પુત્રી સમક્ષ સ્વીકાર્યું કે તેઓ ગે છે
90 વર્ષના કૅનિથ જીવંત ઉદાહરણ છે કે ‘સ્વયં’ બનવા માટે કયારેય વિલંબ ન કરવો જોઈએ.
કોલોરાડોમાં રહેતાં આ અમેરિકને લૉકડાઉનના સમયમાં તેમની યાદો લખવાનું નક્કી કર્યું અને આખરે પોતાની પુત્રી રેબેકા સામે હૃદય ખોલ્યું.
તેમની પુત્રી સજાતીય છે એ જણાવ્યાનાં 25 વર્ષ બાદ પિતાએ પણ સ્વીકાર્યું કે તેઓ પણ ગે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો