કારગિલ યુદ્ધ : જ્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતની જીત થઈ
21 વર્ષ પહેલાં ભારતના કારગિલના પહાડીવિસ્તારમાં અમુક કથિત પાકિસ્તાની મુઝાહિદિનનો ઘૂસી આવ્યા હતા.
ભારતને આ વાતની જાણ થતા ભારતીય સૈનિકને ઍલર્ટ કરી દેવામાં આવ્યું હતું.
બન્ને તરફની ગતિવિધિઓ વધી રહી હતી અને આખરે સામસામે ફાયરિંગ શરૂ થયું.
13 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં આખરે ભારતની જીત થઈ હતી.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો