ઇરાકમાં કોરોનાને લીધે કબ્રસ્તાનમાં જગ્યા ખૂટી, રણમાં મૃતદેહોના ઢગલા

વીડિયો કૅપ્શન, કોરોનાને લીધે અહીં કબ્રસ્તાનમાં જગ્યા ખૂટી, રણમાં મૃતદેહોના ઢગલા

ઇરાકમાં કોરોના વાઇરસને લીધો દિવસેને દિવસે મૃત્યુઆંક વધી રહ્યો છે.

અહીં કબ્રસ્તાન માટે પથ્થરો બનાવતી કંપની ઑર્ડર માટે પહોંચી પણ નથી વળતી.

આ સમસ્યાને પહોંચી વળવા માટે ઈરાકના રણમાં મૃતદેહોની દફનવિધિ કરવામાં આવી રહી છે.

અહીં એટલા મૃતદેહો આવી ગયા છે કે રણમાં એના ઢગલા થઈ ગયા છે. ઈરાકથી બીબીસીનો ખાસ વીડિયો- અહેવાલ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો