પાકિસ્તાનના ડૉક્ટર્સને કેમ મળી રહી છે મારી નાખવાની ધમકી?
વિશ્વભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે.
આ સ્થિતિમાં થોડા દિવસ પહેલાં ઇમરાન ખાને પાકિસ્તાનને કોરોના વાઇરસના સંક્રમણ બાબતે નસીબદાર ગણાવ્યું હતું.
તો શું ઇમરાન ખાનનો દાવો સાચો છે? જાણો પાકિસ્તાનમાં ખરેખર શું સ્થિતિ છે?



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો