કોરોના વાઇરસ N-95 : આખરે કયો માસ્ક આપે છે સુરક્ષા?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ N-95 : આખરે કયો માસ્ક આપે છે સુરક્ષા?

કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી એની સામે બચાવ માટે ત્રણ મુખ્ય બાબતો ગણાવાઈ રહી છે. એક માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો અને વાંરવાર હાથ ધોવો.

જોકે, માસ્ક બાબતે હજી પણ અનેક દેશોમાં વિવાદ થઈ રહ્યો છે. ભારતમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હોવા છતાં અને તેના ભંગ બદલ દંડ હોવા છતાં અનેક લોકો માસ્ક પહેરતા નથી.

કોરોના માસ્કમાં હવે એક નવી બાબત સામે આવી છે અને એ મુજબ એન-95 પ્રકારનો માસ્ક સુરક્ષિત નથી.

માસ્કમાં આટલી મગજમારી કેમ છે અને નવું સંશોધન શું કહી રહ્યું છે જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો