શકુંતલા દેવીને હ્યુમન કમ્પ્યૂટર કેમ કહેવામાં આવ્યાં?

વીડિયો કૅપ્શન, શકુંતલા દેવીને હ્યુમન કમ્પ્યૂટર કેમ કહેવામાં આવ્યાં?

શકુંતલા દેવીએ ત્રણ વર્ષની ઉંમરથી ગણિતના કોયડા ઉકેલવાનું શરૂ કર્યું હતું.

રસપ્રદ વાત એ છે કે તેમણે કોઈ જ અભ્યાસ નહોતો કર્યો.

ભારતના આ ગણિતશાસ્ત્રી પર ફિલ્મ ઑનલાઇન રિલીઝ થઈ રહી છે ત્યારે જાણો શકુંતલા દેવીની કહાણી આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો