કોરોના વાઇરસ : અમદાવાદ અને સુરત બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં વધી શકે છે કેસ?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : અમદાવાદ અને સુરત બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં વધી શકે છે કેસ?

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો દિવસને દિવસે વધી રહ્યા છે. સૌપ્રથમ અમદાવાદ હૉટસ્પૉટ હતું હવે સુરતમાં વધારે કેસો આવવાની શરૂઆત થઈ છે.

આ સ્થિતિમાં ગુજરાતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે કે નહીં તથા હવે ક્યાં કોરોના વધારે ફેલાઈ શકે તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ ગુજરાતના જાણીતા ડૉ. તુષાર પટેલ સાથે વાત કરી.

જુઓ બીબીસા સંવાદદાતા દિપલ શાહનો આ અહેવાલ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો