અફઘાનિસ્તાન : એ ખેડૂત જેમણે છોકરીઓની શાળા માટે પોતાની જમીન આપી દીધી

વીડિયો કૅપ્શન, એ ખેડૂત જેમણે છોકરીઓની શાળા માટે પોતાની જમીન આપી દીધી

વકીલ શાહે પોતાના જીવનમાં માત્ર ખેતીકામ જ કર્યું છે અને એ એક માત્ર તેમની આવકનું સાધન છે.

જોકે, આ વર્ષે તેમણે પોતાની જમીન છોકરીઓ માટે શાળા બનાવવા દાનમાં આપી દીધી છે.

અફઘાનિસ્તાનમાં છોકરીઓનું શિક્ષણ ગંભીર પ્રશ્ન છે. વકીલ શાહ કહે છે કે “હું પોતે શિક્ષિત નથી. પણ મારું પહેલેથી સપનું છે કે બાળકો ભણે, જેથી મેં જમીન દાનમાં આપી દીધી.”

છોકરીઓનાં શિક્ષણ માટે જમીન આપી દેનાર અફઘાન ખેડૂતની કહાણી જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો