ઑનલાઇન ગેમિંગની દુનિયામાં ડંકો વગાડી રહેલી ઈરાનની મહિલાઓની મુસીબતો
કોરોના મહામારીમાં લોકો બહારની રમતો તો રમવા જઈ શકતાં નથી પરંતુ ઑનલાઇન ગેમિંગ ખૂબ જ વધ્યું છે.
દુનિયામાં ઑનલાઇન ગેમ રમનારા લોકોની સંખ્યા ઝડપથી વધી છે અને એમાં મધ્ય-પૂર્વના દેશોની મહિલાઓ પણ ખૂબ છે.
જોકે, ઑનલાઇન ગેમ રમવામાં ઈરાનની મહિલાઓએ અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે.
જુઓ ઈરાનથી આ ખાસ અહેવાલ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો