હાર્દિક પટેલ શું કૉંગ્રેસનું હુકમનું પત્તું બની શકશે?

વીડિયો કૅપ્શન, હાર્દિક પટેલ શું કૉંગ્રેસનું હુકમનું પત્તું બની શકશે?

પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલ હવે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે.

હાર્દિક પટેલને કૉંગ્રેસે મહત્ત્વનું પદ આપ્યું છે અને પેટાચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

એક સવાલ વારંવાર પૂછાઈ રહ્યો છે અને તે એ છે કે હાર્દિક પટેલ કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવી શકશે. જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો