ગુજરાતના જાણીતા પત્રકાર નગીનદાસ સંઘવીનું 101 વર્ષની ઉંમરે નિધન

વીડિયો કૅપ્શન, શતાયુ નગીનદાસ સંઘવીનું સુરતમાં નીધન

ગુજરાતના જાણીતા પત્રકાર નગીનદાસ સંઘવીનું 101 વર્ષની ઉંમરે સુરતની બુરહાની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન કાર્ડિઆક અરેસ્ટથી નિધન થયું છે.

સંઘવીના નિધન પર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે.

રૂપાણીએ સંઘવીનાં પુત્રી હર્ષાબહેન સાથે ટેલિફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો