કોરોના વાઇરસ : 'ડાયમંડ સિટી' સુરતમાં લાખોના ડાયમંડ માસ્કનું ચલણ
કોરોના વાઇરસની મહામારીમાં માસ્ક જીવનનો એક અનિવાર્ય હિસ્સો બન્યા છે.
જોકે માસ્કને લઈને ફૅશનને અનુરુપ પ્રયોગો થતાં પણ જોવા મળ્યા છે. ડાયમંડ સિટીના નામે ઓળખાતા સુરતમાં હવે ડાયમંડ માસ્કનું ચલણ છે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક ભાઈએ ત્રણ લાખની કિંમતનો સોનાનો માસ્ક બનાવડાવી પહેર્યો હતો ત્યારે હવે સુરતમાં ડાયમંડ માસ્કો ટૅન્ડ્ર સામે આવ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો