મળો પચાસ વર્ષ જૂનો ગણિતનો કોયડો ઉકેલનારાં યુવતીને
ગણિત એક એવો વિષય છે જે ખૂબ ઓછાં લોકોને ગમતો હોય છે. જોકે, જેને રસ પડે એના માટે જાણે કે એ સાવ સહેલો વિષય બની જાય છે.
ગણિતના આવા જ એક રસિક વિદ્યાર્થિનીએ ગણિતનો પચાસ વર્ષનો જૂનો કોયડો ઉકેલી કાઢ્યો.
જુઓ ગણિતની મગજમારીનો એક રસપ્રદ વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો