કોરોના વાઇરસ : શું ઉત્તર કોરિયાએ કોરોનાને કાબૂમાં લઈ લીધો?
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કોરોના સામે લડવાની દેશન નીતિની પ્રશંસા કરી છે.
સ્થાનિક સરકારી એજન્સી મુજબ સરકારાનો દાવો છે વાઇરસની કાબૂ કરવામાં તેમને સફળતા મળી છે.
ચીન સાથે લાંબી સરહદ ધરવતા ઉત્તર કોરિયામાં એક પણ કેસ નથી એ વાત અનેક લોકો માનવા તૈયાર નથી.
ઉત્તર કોરિયાનો સમગ્ર અહેવાલ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો