ચીન અમેરિકાને પાછળ છોડીને ટેક્નૉલૉજીમાં સુપરપાવર બની રહ્યું છે?
અમેરિકા અને ચીન એકબીજાનાં પ્રતિસ્પર્ધી રાષ્ટ્રો છે. હવે ચીને છેલ્લા પાંચ વર્ષથી સાયબર પાવર બનવાનું સપનું સેવ્યું છે.
જેના કારણે તેણે અનેક પ્રકારની નવી ટેક્નૉલૉજી શોધી છે. બુલેટ ટ્રેન, મિસાઇલ્સ, ઑટોમોબાઇલ્સ, ટ્રેકિંગ સિસ્ટમ વગેરેમાં ચીને મહારત હાંસલ કરી લીધી છે.
ઉપરાંત ચીનની જાયન્ટ કંપનીઓ કૉમ્યુનિકેશનક્ષેત્રમાં ડંકો વગાડી રહી છે.
ત્યારે જાણો કે શું ચીન અમેરિકાને પાછળ રાખી આગળ વધી રહ્યું છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો