કોરોના વાઇરસની બનાવટી દવા બનાવીને કેવી રીતે વેચવામાં આવે છે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસની ફૅક દવા બનાવીને કેવી રીતે લોકોને વેચવામાં આવે છે?

વિશ્વભરમાં કોરોના વાઇરસની દવા શોધવાની દોડ ચાલી રહી છે. અનેક દેશો આ મહામારીમાંથી ઊગરવાના રસ્તા શોધી રહ્યા છે.

આવા સમયે આફ્રિકામાં કોરોના વાઇરસની ફૅક દવાનો ધંધો ચાલી રહ્યો છે.

કોરોનાના નામે ખોટી દવા આપીને પૈસા લૂંટવાનો ધંધો ચાલી રહ્યો છે.

આફ્રિકન આઇએ કરેલા ઇન્વેસ્ટિગેશનમાં આવી જ એક ખોટી દવાના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો