ટિકટૉક પર પ્રતિબંધ પછી ચર્ચામાં છે આ ભારતીય ઍપ્સ

વીડિયો કૅપ્શન, ટિકટૉક પર પ્રતિબંધ પછી ચર્ચામાં છે આ ભારતીય ઍપ્સ

જેના પર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો તે ચાઇનીઝ ઍપ્લિકેશન ટિકટૉકે અનેક લોકોને ફેમસ કર્યા હતા. અનેક લોકોને સેલિબ્રિટી સમાન ઓળખ તેમના ટિકટૉક વીડિયોએ જ અપાવી હતી.

જોકે, હવે ટિકટૉક પ્રતિબંધિત થયા પછી એના જેવી જ અનેક ઍપ ચર્ચામાં આવી છે અને ડાઉનલોડ પણ થઈ રહી છે.

આ ચર્ચામાં એક મોટું નામ ચિંગારી નામની ઍપનું છે.

શું આ ભારતીયો ઍપ્સ લઈ શકે ટિકટૉકની જગ્યા? જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો