કોરોનાના સંક્રમણના જોખમ વચ્ચે કર્મચારીઓ કેવી કરે છે દફનવિધિ?

વીડિયો કૅપ્શન, કર્મચારીઓ કોવિડ દર્દીઓની દફનવિધી કરી રહ્યા છે.

કોવિડ-19ના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા છે અને સાથે જ વાઇરસનો ભય પણ.

પીપીઈ અને કર્મચારીઓની અછત છતાં આ કર્મચારીઓ કોવિડ દર્દીઓની દફનવિધિ કરી રહ્યા છે.

આ દફનવિધિ કરનારા કામદારો તણાવભરી સ્થિતિમાં કામ કરતા કોરોના વૉરિયર્સ છે.

તેમને સંક્રમણ લાગવાનુ સૌથી વધુ જોખમ છે. કેન્દ્ર સરકારે સારી સુવિધાનું વચન આપ્યું છે પણ આ કામદારોને લાગે છે કે હજી પણ તેમની તમામ માગણીઓ પૂરી નથી કરાઈ.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો