ભારત-ચીનના યુદ્ધના ઇતિહાસ વિશે જાણવા જેવી કહાણી

વીડિયો કૅપ્શન, ભારત-ચીનના યુદ્ધના ઇતિહાસ વિશે જાણવા જેવી કહાણી

19 એપ્રિલ 1960 ના રોજ ચીનના ઉચ્ચ નેતા ઝાઓ એન લાય દિલ્હી ખાતે આવ્યા હતા. વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને આવકાર્યા હતા.

આ મુલાકાતનો હેતું બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત લાવવાનો હતો. પરંતુ આ મુલાકાતના બે વર્ષ બાદ એટલે કે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું.

જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો