જ્યારે નહેરુએ ચીન સાથે સીમાવિવાદ ઉકેલવાનો પ્રયત્ન કર્યો

વીડિયો કૅપ્શન, 1960માં જ્યારે નેહરુએ ચીન સાથે સીમાવિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો ત્યારે...

1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ પહેલાં સીમાવિવાદ ઉકેલવાના પ્રયત્નો થયા હતા.

1960માં ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દિલ્હીમાં ચીનના તેમના સમકક્ષ ઝાઉ એનલાઈને આવકાર્યા હતા.

તે સમયે દિલ્હીમાં ચીનની વિરુદ્ધ પ્રદર્શનો થયાં હતાં.

બંને દેશો વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહી હતી અને પછી 1962માં યુદ્ધનાં વાદળો ઘેરાવાનાં શરૂ થઈ ગયાં હતાં.

વીડિયોમાં જુઓ 1960નાં એ દૃશ્યો જ્યારે નહેરુએ ચીનના નેતાનું સ્વાગત કર્યું હતું.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો