ચીનની સરહદ પર ભારત તરફથી સર્વેલાન્સમાં છીંડાં છે?
ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસના ભૂતપૂર્વ ડૅપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જયવીર ચૌધરીએ ભારત-ચીન સરહદે ભારત તરફથી સર્વેલન્સમાં છીંડાં હોવાની વાત કહી છે.
ભારત-ચીન સરહદ ઉપર આઈટીબીપી તહેનાત છે.
બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે સંવેદનશીલ સરહદી વ્યવસ્થાપનમાં ભારત સરકારના અપૂરતા ધ્યાનની ટીકા પણ કરી.
તેમણે પ્રશ્ન કર્યો કે ભારતની સેના અને આઈટીબીપી વચ્ચે કોઈ 'ઑપરેશનલ ઇશ્યૂ' છે કે કેમ?

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો