ભારત-ચીન સીમાવિવાદ : જ્યારે-જ્યારે બંને દેશો આવ્યાં?
આમ તો ભારત અને ચીન વચ્ચેનો સીમાવિવાદ નવો નથી પરંતુ જે પ્રકારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ સી જિનપિંગ વચ્ચેની કૅમેસ્ટ્રી હતી તે જોતાં લાગતું હતું કે ભારત અને ચીન વચ્ચેના સબંધો નવા મુકામ રચી રહ્યા છે.
તો કેટલાક સપ્તાહોથી એવું તો શું બન્યું કે બંને દેશો વચ્ચે જે 45 વર્ષમાં નહોતું થયું એ પ્રકારની ઘટના ઘટી.
1962ના યુદ્ધ પછી પણ ભારત સાથે ચીનનો સંઘર્ષ ચાલતો રહ્યો પરંતુ આ પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ?
આ અહેવાલમાં જાણો કે ક્યારે-ક્યારે ભારત અને ચીન આમને-સામને આવ્યાં.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો