કોરોના વાઇરસ : લૉકડાઉન બાદ ધર્મ કેવી રીતે બદલાશે?
જ્યારે ભારતમાં કોરોના વાઇરસની મહામારી ફાટી નીકળી ત્યારે એક તરફ જ્યાં મંદિર અને મસ્જિદો સહિત તમામ ધર્મસ્થાનો બંધ કરી દેવાયાં ત્યાં જ બીજી તરફ લૉકડાઉન દરમિયાન રામાયણ સૌથી વધારે જોવાતી સીરિયલ બની ગઈ.
તો આ વલણને આપણે શું સમજવું? શું લોકો તેમના ઈશ્વરથી નારાજ હતા કે પછી વધુ ને વધુ લોકો આસ્થા અને શ્રદ્ધાને માર્ગે વળવા લાગ્યા હતા?
હવે ધાર્મિક સ્થળો ખૂલી રહ્યા છે ત્યારે શું પરિવર્તન આવશે? લોકોની ભક્તિ કેટલી બદલાશે? જુઓ વીડિયોમાં.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો